એમ.એમ.એન્ડ સન્સ હાઈસ્કૂલ, ચીખોદરામાં વીસ કરતાં વધારે વર્ષોથી ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે સેવાઓ આપતાં શ્રી વી.કે.શાહ તારીખ 31.5.2021 ના રોજ સેવા નિવૃત થતાં હોઈ, કોરોના કાળની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ઉપલબ્ધ ના હોઈ, એસ.ઓ.પી.અને સરકારી ગાઈડલાઈન મુજબ ગણતરીના જ સ્ટાફ મિત્રોની હાજરીમાં તાજેતરમાં વિદાય-શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો.
તારીખ - 29.4.21
No comments:
Post a Comment