Creator

Creator
Jayanti I Parmar

Tuesday, April 26, 2022

ત્રણ શિક્ષકોનું મિલન...

એમ.એમ.એન્ડ સન્સ હાઈસ્કૂલ, ચીખોદરાના ત્રણ ભુતપૂર્વ અને માનનીય શિક્ષકશ્રીઓ શ્રી આર.એલ.પટેલ (તિલક સર), શ્રીમતી કોકિલાબેન અને શ્રીમતી સુધાબેન શ્રી આર.એલ.પટેલની ભાઈના લગ્નમાં અમેરિકા ખાતે ભેગાં મળ્યાં હતાં.